બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:48 PM, 2 November 2024
Suhagarat Video : લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે અનેક પ્રકારના વિડીયો બનાવતા હોય છે. આવ જ એક વીડિયોએ તે હદ પણ વટાવી દીધી છે અને હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તમે વિચારતા હશો કે આ કેવો વીડિયો છે? આ કોઈ સામાન્ય રીલ્સ નથી નવા કપલે તેમના લગ્નની રાતનો વીડિયો બનાવીને પોસ્ટ કર્યો છે! હવે તમે નીચેનો વિડિયો જોઈને તમે સમજી શકશો કે લોકો પ્રચાર માટે કેટલી હદે જઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયોને Instagram પર હસના ઝરૂરી હૈનામથી શેર કરવામાં આવ્યો છે. આમાં નવા યુગલના લગ્નની રાત્રિ માટે શણગારવામાં આવેલ રૂમ જોઈ શકાય છે. શરૂઆતમાં વરરાજા કન્યાના ઘરેણાં કાઢી નાખે છે. પછી કન્યા શરમાઈને પોઝ આપે છે. આ પછી વરરાજા પોતાનું બ્લાઉઝ ઉતારવાનું શરૂ કરે છે અને વીડિયો અહીં પૂરો થાય છે. આ બધુ વિડિયોમાં રેકોર્ડ કરનાર દંપતીએ કોઈ પણ ખચકાટ વગર સોશિયલ મીડિયા પર શેર કર્યું.
વધુ વાંચો : 'બહારનો માલ છે તો ઈમ્પોર્ટેડ જ છે ને' શાઈના એનસી પર સાવંતની વાતને સંજય રાઉતનો ટેકો
આ તરફ હવે આ અંગે ઘણી ટીકા થઈ રહી છે. મોટાભાગના નેટીઝન્સ આ વીડિયોને જોઈને તેને ઘૃણાસ્પદ અને અસંસ્કારી ગણાવી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકો ભદ્દી કોમેન્ટ કરી રહ્યા છે. પબ્લિસિટીનું ભૂત છે, આ તો હદ વટાવી ગઈ છે, કોઈ ગરિમા નથી, ક્યાં જઈ રહી છે આપણી સંસ્કૃતિ, આ જોતા પહેલા મારી આંખ કેમ ના ફૂટી ગઈ, આવી અનેક કોમેન્ટ્સ આવી છે. કેટલાક લોકોએ કહ્યું છે કે, બતાવવું જ હતું કે, તમે આખો વિડિયો કેમ પોસ્ટ કર્યો નથી? એકંદરે આ વીડિયો છેલ્લા કેટલાક દિવસોથી વાયરલ થઈ રહ્યો છે અને નેટીઝન્સ તેની ખૂબ ચર્ચા કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.