ઉત્તર પ્રદેશ / લગ્નની જાનની વચ્ચે વરરાજા સાથે એવું બન્યું કે બીજા દિવસે ઝાડ પર લટકતી લાશ મળી

newly wedding groom body found hanging on tree moradabad up

લગ્ન બાદ એક વર પોતાની વધૂને લઈને જાન લઈ ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન તેઓ ચા પીવા માટે એક રસ્તા પરના ધાબા પર રોકાયા. એ બાદ વરની લાશ ઝાડ પર લટકતી મળી. ત્યારે જાણો શું બન્યું હતું યુવક સાથે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ