કોરોના / ઘરે થયો બાળકનો જન્મ તો રાખી દીધું નામ 'લોકડાઉન', જાણો ક્યાં બની ઘટના

newborn baby named Lockdown in Uttar pradesh

સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઇને લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં લોકડાઉન દરમિયાન લોકોની મદદ માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરેશાની અને મદદના કેટલાક સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે દેવરિયામાં નવજાત બાળકનું નામ 'લોકડાઉન' રાખવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ