VIRAL / જુઓ શું થયું જ્યારે ભારત-પાકિસ્તાનના કૅપ્ટન એકસાથે મૂવી જોવા ગયા?

New ‘Mauka Mauka’ ad Trolls Pakistan

ભારત- પાક વચ્ચે મેચ યોજાવાની હોય ત્યારે બંન્ને ટીમના દર્શકોમાં જુદી જ ખુશીનો માહોલ હોય છે, આ સમયગાળામાં મૌકા.....મૌકા એડ વાયરલ થતી હોય છે ત્યારે તાજેતરમાં વધુ એક એડ વાયરલ થઇ છે. આ એડમાં પાકિસ્તાની ટીમનો કપ્તાન ફિલ્મ જોવા જાય છે અને ટિકિટ કાઉન્ટર પર જઇને ભાવ પૂછે છે.

બ્રેકિંગ ન્યૂઝ