WC 2019 / ન્યૂઝીલેન્ડની સતત બીજી જીત, બાંગ્લાદેશને 2 વિકેટથી હરાવ્યુ

New Zealand win by two wickets

મૈટ હેનરી (4/47)ની શાનદાર બૉલિંગ અને રૉસ ટેલરની (82) ઇનિંગના કારણે ન્યૂઝીલેન્ડે બુધવારે લંડના કેનિંગ્ટન ઑવલ ગ્રાઉન્ડમાં રમાયેલી વર્લ્ડ કપની બીજી મેચમાં બાંગ્લાદેશને 2 વિકેટથી હરાવી દીધુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ