ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ સામે ભારતની શરમજનક હાર પાછળ આ 5 ખેલાડીઓ છે જવાબદાર, નહીં તો ભારત જીતી જતું

New Zealand vs India 5 villain of crew India to loss odi sequence at mount maunganui

પાંચ મેચની ટી-20 સીરિઝમાં ભારતે ન્યૂઝીલેન્ડને 5-0થી હરાવ્યા બાદ વન-ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. કિવીઝ ટીમે મંગળવારે છેલ્લી વન ડે મેચમાં ભારતને પાંચ વિકેટે હરાવીને ત્રણ મેચની વનડે સીરિઝ 3-૦થી પોતાના નામે કરી લીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ