ઝટકો / ચીનને વધુ એક ઝટકોઃ સૌથી મોટા વેપારી ભાગીદાર દેશ દ્વારા હોંગકોંગ પ્રત્યાર્પણ સંધિ તોડવાનો લેવાયો નિર્ણય

New zealand suspends extradition treaty with hong kong

ઓસ્ટ્રેલિયા, કેનાડા અને બ્રિટેન બાદ ન્યૂઝીલેંડે પણ હોંગકોંગની સાથે પ્રત્યાર્પણ સંધિ તોડવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રી વિંસ્ટન પીટર્સે કહ્યું, ન્યૂઝીલેંડને હવે ભરોસો નથી કે હોંગકોંગની અપરાધીક કાયદાકીય પ્રણાલી ચીનના દબાણથી સંપૂર્ણ મુક્ત છે. વિદેશ મંત્રીએ કહ્યું કે જો ચીન આગળ ચાલીને 'એક દેશ, બે સિસ્ટમ'ના નિયમનું પાલન કરે તો અમે આ અંગે આગળ વિચાર કરીશું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ