જબરજસ્ત / ન્યૂઝીલેન્ડમાં ચાલુ સંસદે ખુદ સ્પીકરે સાંસદના રડતાં બાળકને દૂધ પીવડાવ્યું

New Zealand Speaker cradles and feeds MP baby in Parliament

ન્યૂઝીલેન્ડના સંસદનું દ્રશ્ય તે દિવસે અલગ હતું, કારણ કે સાંસદો વચ્ચે દેશમાં જોડાયેલા કોઇ ગંભીર મુદ્દા પર ચર્ચા થઇ રહી નહોતી, પરંતું તે બાળકની વાત કરી રહ્યાં હતા જે મહેમાન બનીને આવ્યાં હતા. અહીં સાંસદનું નાનું બાળક મહેમાન બનીને આવ્યું હતું, જેને સાંસદ પોતાની પેટરનિટી લીવ બાદ સદનમાં લઇને આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ