સુચન / કોરોનાના સંકટ વચ્ચે આ દેશના PM એ કહ્યું 4 દિવસ કામ અને 3 દિવસ ફરવાનું

New Zealand PM wants employers to consider four day work week to promote tourism

દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારીને લઇને હાહાકાર જોવા મળી રહ્યો છે. જેને લઇને દુનિયાભરના ઘણા દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે દુનિયાભરની દેશોની અર્થવ્યવસ્થા સંકટમાં આવી ગઇ છે. એવામાં ન્યૂઝીલેંડના પ્રધાનંત્રી જેંકિડા અર્ડર્ન (Jacinda Ardern) દ્વારા ટૂરિઝમને પ્રોત્સાહન આપવા અને કર્મચારીઓના કામ અને જીવનને સંતુલિત બનાવી રાખવા માટે અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાનું સુચન આપ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ રીતે લોકો ત્રણ દિવસ ફરવા નીકળશે અને અર્થવ્યવસ્થા મજબુત બનશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ