Ek Vaat Kau / અમદાવાદ જેટલો છે આ દેશ, કોરોના સંકટમાં કર્યો કમાલ

દુનિયાભરમાં સૌથી વધુ ચર્ચા ન્યૂઝીલેન્ડના સોશિયલ બબલ મોડલની થઇ રહી છે. કોરોનાએ આખા વિશ્વમાં કાળો કેર મચાવ્યો છે દરરોજ હજારો નવા કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ન્યૂઝીલેન્ડે કોરોનાને હરાવ્યો છે અને કોરોના મુક્ત થયા છે. ન્યૂઝીલેન્ડમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. ત્યારે જુઓ કેવી રીતે હરાવ્યો કોરોનાને Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ