INDvsNZ / કોણ છે આ વિશ્વનો સૌથી ઊંચો બોલર જેની સામે કોહલી અને પૂજારા જેવા ખેલાડી પણ ટકી ન શક્યા

new zealand fast boler kyle jemison stunned indian cricket team, virat kohli out for 2 run

વેલિંગ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ આજે શરૂ થઈ. આજે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કેપ્ટનનો નિર્ણય એકદમ યોગ્ય સાબિત ઠરતા અને દુનિયાની નંબર વન ટીમના ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો અને એક સમયે ૧૦૧ રનના સ્કોર પર ભારતની અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ