VIDEO / ભારતીય ફેન્સે ગોરા પાસે બોલાવી દીધુ, ભારત માતા કી જય

new zealand fan chants bharat mata ki jay in match

ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી મેચ રમવાની છે. આ સીરિઝમાં ટીમ ઇન્ડિયા 2-0થી આગળ છે. આ વચ્ચે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ન્યૂઝીલેન્ડ ફેન ભારત માતા કી જય ના નારા લગાવતા દેખાય છે, 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ