WC 2019 / ENG vs NZ Final: મૅચ ટાઈ, સુપર ઓવર ટાઇ અને આખરે 44 વર્ષે ઇંગ્લેન્ડ બન્યું વર્લ્ડ ચેમ્પિયન

New Zealand England Cricket World Cup final match

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં લૉર્ડસના ઐતિહાસિક મેદાન પર યજમાન ટીમ ઇંગ્લેન્ડ અને મહેમાન ટીમ ન્યૂઝિલેન્ડ વચ્ચે ખેલાયો હતો. 44 વર્ષના વર્લ્ડ કપના ઇતિહાસમાં આજે બન્ને ટીમો પાસે પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો મોકો હતો. જેમાં ઇંગ્લેન્ડની જીત થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ