ક્રિકેટ / ન્યૂઝીલેન્ડનાં દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરની આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય

new zealand cricketer and batsman ross taylor retirement from international cricket

ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન Ross Taylor આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 37 વર્ષીય વિસ્ફોટક ક્રિકેટર રોસ ન્યૂઝીલેન્ડની ટીમ માટે પાયાનો ક્રિકેટર માનવામાં આવતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ