VIDEO / અતિ ઉત્સાહમાં આવીને ફિલ્ડરે કરી એવી મસ્તી, આખી ટીમને થયું નુકસાન, બધા ગુસ્સે થઈ જોતાં રહ્યા

new zealand cricket team player daryl mitchell fun video gone viral

ન્યૂઝીલેન્ડ ટીમના એક ખેલાડીની મસ્તી આખી ટીમને ભારી પડી હતી. ટેસ્ટ મેચમાં પોતાના પાસે આવેલ બોલને હવામાં ઉછળ્યો ત્યાં સામેની ટીમે લઇ લીધો એક રન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ