ક્રિકેટ / VIDEO: મેદાન પર નિશમે મચાવ્યો એવો તોફાન કે એક જ ઓવરમાં બાજી પલટાઈ, ઈંગ્લેન્ડ જીતેલી બાજુ હાર્યું

New Zealand Beat England To Enter Into Final Daryl Mitchell James Neesham Devon Conway Shine

ટી-20 વર્લ્ડ કપ-2021ની પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ હારતું હોય તેવું લાગી રહ્યું હતું જ્યારે નીશમ મેદાનમાં આવ્યો માત્ર 11 બોલમાં 27 રન બનાવીને મેચનો પાસા ફેરવી નાખ્યો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ