ક્રિકેટ / પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ઇનિંગ્સ અને 65 રનથી ઈંગ્લેન્ડને કચડી નાખ્યું

New Zealand beat England by an innings and 65 runs

પ્રવાસી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં આજે અંતિમ દિવસે યજમાન ન્યૂઝીલેન્ડે પ્રવાસી ટીમને ઇનિંગ્સ અને 65 રને કારમો પરાજય આપીને શ્રેણીમાં 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના 89 વર્ષમાં પ્રથમ બેવડી સદી (205) ફટકારનારા વોટલિંગને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ