ચિંતાજનક / અમેરિકાના ન્યૂયોર્કમાં ઓમિક્રોન અને ડેલ્ટાનો 'ડબલ એટેક', એક જ દિવસમાં 21000થી વધુ સંક્રમિત 

 new york reports highest daily coronavirus cases ever double attack of omicron and delta

ન્યુયોર્કમાં એક સપ્તાહના સમયગાળા દરમિયાન સરેરાશ 13,257 લોકો દરરોજ ચેપગ્રસ્ત જોવા મળ્યા હતા. જે છેલ્લા બે સપ્તાહ કરતા 71 ટકા વધુ છે.

બ્રેકિંગ ન્યૂઝ