Coronavirus / ન્યુ યોર્ક ફસાયું કોરોનાની ચપેટમાં, અમેરિકા કોરોનાના કેસમાં બીજા નંબરે

New York city trapped with thousands of corona cases, US second in Corona case

દુનિયાભારમાં કોરોના વાયરસના દર્દીઓ સંખ્યા 339, 036 થઈ ગઈ છે. વિશ્વ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબ્લ્યૂએચઓ)ના જણાવ્યાનુંસાર રવિવાર સુધી 192 દેશો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે કોરોનાને લીધે મરનારાની સંખ્યા 14, 698 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 99014 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે. જેમાંથી ફક્ત યુરોપમાં કોરોનાના દર્દીની સંખ્યા 152, 117 છે. જેમાં ઈટલીમાં કોરોના ગ્રસ્ત દર્દીની સંખ્યા 59138 છે. જ્યારે 5,476 લોકોના મોત નિપજ્યા છે. ઈટલીને સંપૂર્ણ પણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. દુનિયામાં કોરોના વાયરસની સ્થિતિ અને તમામ અપડેટ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ