શુભેચ્છા / PM મોદી અને CM રૂપાણીએ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી, જાણો ટ્વીટ કરી શું કહ્યું

New year PM Narendra Modi and CM Vijay Rupani

આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવવર્ષના અવસર પર ગુજરાતની જનતાને શુભકામના પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરી ગુજરાતી ભાષામાં લખ્યું છે કે બધા ગુજરાતી ભાઇઓ અને બહેનોને નવા વર્ષનું સાલ મુબારક. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ નવા વર્ષની શુભકામના પાઠવી છે. કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી મુખ્યમંત્રી રુપાણીએ પ્રાર્થના કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ