ઉજવણી / થર્ટી ફર્સ્ટની ઉજવણી સાથે 2019ની વિદાય, 2020ના વિશ્વભરમાં કરાયા વધામણા

new year celebration 2020 Gujarat delhi india

દેશમાં વિવિધ શહેરોમાં નવા વર્ષની ઉજવણી ઘામધૂમથી ઉજવવામાં આવી છે. દિલ્હી, નાગપુર, રાયપુર, ભોપાલ, તિરુવનંતપુરમમાં યુવાઓ હિલોળે ચડ્યા હતાં. વિવિધ ડાન્સ પાર્ટી, ધમાલ સાથે ઉજવણી કરવામાં આવી છે. નવા વર્ષને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ