Holidays List / વર્ષ 2022ની રજાઓનું લીસ્ટ જાહેર, પ્લાન બનાવતા પહેલા જુઓ ક્યારે ક્યારે મળશે લાંબા વીકેન્ડ

new year 2022 holidays list central govt released for employees

નવુ વર્ષ 2022 શરૂ થવાનુ છે. મોટી સંખ્યામાં લોકો નવુ-નવુ પ્લાનિંગ કરી રહ્યાં છે. પરંતુ જો તમે ક્યાય ફરવાની યોજના બનાવી રહ્યાં છો તો પહેલા એક વખત રજાની યાદી આવશ્ય વાંચી લો. જાણી લો કે નવા વર્ષ 2022માં રજા ક્યારે-ક્યારે છે? જેની મદદથી તમે બે રજાની વચ્ચે લાંબો હોલીડે પ્લાન કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ