ઓટો ન્યૂઝ / નવા વર્ષમાં આ કંપનીની ગાડી થઈ મોંઘી, 35 હજાર રૂપિયા સુધી વધી શકે છે કિંમત

new year 2020 best selling compact suv kia seltos prices increased variant

નવા વર્ષે Kia મોટર્સે પોતાના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. કંપનીએ પોતાની SUV Seltosની કિંમત વધારી દીધી છે. આ ગાડીની કિંમતમાં 35 હજાર રૂપિયા સુધીનો વધારો કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ