ઓટો / Yamahaએ Fascinoનો નવો BS6 મોડલ કર્યો લોન્ચ, વધુ માઈલેજ અને ઓછી કિંમત સાથે Honda Activaને આપશે ટક્કર

New Yamaha Fascino 125 launched in India starting at Rs 66,430

જાપાની વાહન ઉત્પાદક કંપની Yamahaએ ભારતીય બજારમાં તેના વાહનોને નવા BS6 એન્જિન સાથે અપડેટ કર્યા છે. જે મુજબ Fascino 125ને BS6 એન્જિનનું સ્કૂટર લોન્ચ કર્યું છે. આ નવા સ્કૂટરની કિંમત 66,430 રૂપિયાથી લઈને 69,930 રૂપિયા સુધી નક્કી કરવાાં આવી છે. સૌથી ખાસ વાત તો એ છે યામાહાએ તેની સ્કૂટરની કિંમત હોન્ડા એક્ટિવાના BS6થી ઓછી રાખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ