SSR Case / સુશાંતની બહેનને તેની મેન્ટલ કંડીશન વિશે જાણ હતી, બંનેની 8 જૂનની વોટ્સએપ ચેટમાં હકીકત આવી સામે

new Whatsapp Chat Reveals That Sushant sister Knew Of His Depression

સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે વધુ એક વોટ્સએપ ચેટ સામે આવી છે. આ ચેટ સુશાંતના પરિવાર અને બહેનોને તેની મેન્ટલ હેલ્થ વિશે જાણ હોવા તરફ ઈશારો કરી રહી છે. આ ચેટમાં સુશાંતની બહેન પ્રિયંકા સુશાંતને તેની ટ્રીટમેન્ટ અને જે દવાઓ તે લઈ રહ્યો હતો, તેને લઈને વાતચીત કરી રહ્યાં હતા. પટનામાં કરાયેલી એફઆઈઆર મુજબ, સુશાંતના પિતાએ દાવો કર્યો છે કે, તેમને સુશાંતની મેન્ટલ હેલ્થ વિશે કોઈ જાણકારી નહોતી. તેમણે એવું પણ કહ્યું હતું કે પરિવારની જાણકારી વિના સુશાંતની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ