ભોપાલ / લગ્નમાં કાર્ડના બદલે છોડ વાવેલાં ૪૦૦ કુંડાં મોકલીને આમંત્રણ આપ્યું

New Wedding Card Trend By Pot At Bhopal Marriage Ceremony

પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે શહેરના એક પરિવારે લગ્નમાં કાર્ડના બદલે કુંડા પર વર-વધૂનાં નામ અને કાર્યક્રમ સ્થળ લખીને ૪૦૦ લોકોને આમંત્રણ આપ્યું. આ કુંડાંમાં વિવિધ પ્રકારના છોડ લાગેલા છે, તેમને આઠ મહિના પહેલાં લગાવાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ