રેવા / નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર, કડાણા-આજી ડેમમાં નવા નીરની આવક

New water level in Sardar Sarovar dam kadana dam and aji dam

નર્મદા ડેમની સપાટી 135 મીટર પાર પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી 1 લાખ 80 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેમીનો વધારો થયો છે. નર્મદા ડેમના 15 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ