મેઘમહેર / આનંદો: ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા નીરની આવક, ખેડૂતો ખુશખુશાલ

 new water in Narmada Dam

ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા નીરનમી આવક થઈ છે. માત્ર 12 કલાકમાં 21 સેમી પાણીનો વધારો નોંધાયો જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મલી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ