નિર્ણય / નહીં ઘટે 1 એપ્રિલથી Take Home Salary, મોદી સરકારે લીધો મોટો નિર્ણય

new wage code updates salary structure is not going to change from 1 April

1 એપ્રિલ, 2021થી અમલી થનાર નવો વેતન કોડ હાલ પુરતો મુલતવી રાખવામાં આવ્યો છે. આનાથી ભારતીય કંપનીઓને મોટી રાહત મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ