નવા નિયમ / નવો લેબર કોડ: અકાઉન્ટમાં જલ્દી આવશે સેલરી, કંપની છોડ્યાના બે દિવસમાં જ મળી જશે ફુલ એન્ડ ફાઈનલ સેટલમેંટ

new wage code employee to get full and final settlement in two days after quit job

કેન્દ્ર સરકારે ચાર નવા લેબર કોડ બનાવ્યા છે અને તેને સંસદમાં પાસ પણ કરાવી લીધા છે. હવે રાજ્યો પોતાના હિસાબે આ કોડને લાગૂ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ