નવો વાયરસ / કોરોના મહામારી વચ્ચે ચીનમાં ફેલાયો નવો વાયરસ, આ જંતુના કરડવાથી 60 લોકો થયા બીમાર, 7ના મોત

new virus in china via tick bites emerges seven dead

કોરોના વાયરસ બાદ હવે ચીનમાં નવો વાયરસ ફેલાયો છે. આ વાયરસના કારણે અહીં અત્યારસુધીમાં 7 લોકોના મોત થયા છે તો 60 લોકો બીમાર થઈ ચૂક્યા છે. મળતી માહિતી અનુસાર પૂર્વ ચીનના જિયાંગશૂ અને અનહુઈ પ્રાંતમાં અનેક લોકો બીમાર થઈ રહ્યા છે. આ વાયરસ એક જંતુ ટીક (Tick)ના કરડવાથી ફેલાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ