વાયરસ / ભારતમાં આ નવા વાયરસની એન્ટ્રી જેના મૂળ છે ચીન સાથે જોડાયેલા, માણસોને અસર નહીં થાય

new virus enters india originally associated with china humans will not be affected

ભારતમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂનો પહેલો કેસ હવે સામે આવ્યો છે. આનાથી આસામના 306 ગામોમાં 2,500 થી વધુ ડુક્કર મર્યા છે. જો કે અસમ સરકારનું કહેવું છે કે તેની માણસો પર કોઈ અસર થતી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ