લાભ / GJ, UP, DLની જેમ જ હવે રસ્તા પર દોડશે BH નંબરની ગાડીઓ, જાણો તમને કઈ રીતે મળશે ફાયદો

New vehicles will have to be registered in BH series

રસ્તા પર ફરતી ગાડીઓની નંબર પ્લેટ જોઇને આપણે અંદાજો લગાવી લેતા હોઇએ છીએ કે આ કયા રાજ્યની ગાડી છે જેમકે, GJ હોય તો ગુજરાત, DL હોય તે દિલ્હી પરંતુ હવે નવી સિરીઝ BHથી શરૂ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ