ચિંતાજનક / 29 દેશોમાંથી કોરોનાનો નવો વેરિયન્ટ લેમ્બડા મળી આવતા ખળભળાટ, WHOએ કહ્યું- દુનિયામાં મચાવી શકે છે તબાહી

NEW VARIANT OF CORONA VIRUS LEMBDA IS FOUND

WHO દ્વારા કોરોનાના નવા વેરિયન્ટ વિશે જાણકારી આપવામાં આવી છે. WHOનું કહેવું છે કે આ નવા વેરિયન્ટનું નામ લૈમ્બડા છે. પરતું તેના વિશે હજી વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ