TECH MASALA / Whatsapp નું આ નવું ફીચર તમારા માથાનો દુઃખાવો દૂર કરશે

Whatsappમાં તદ્દન નવું અપડેટ આવી રહ્યું છે જેનાથી હવે મેસેજ આપોઆપ જ સાત દિવસમાં ગાયબ થઇ જશે ! જો તમારે આ અપડેટની સંપૂર્ણ વિગત જાણવી હોય તો જુઓ Tech Masala

બ્રેકિંગ ન્યૂઝ