મુંબઈ / કરોડપતિ બનવા તૈયાર થઈ જાઓ, KBC 12નું રજિસ્ટ્રેશન તૈયાર પરંતુ બિગ બી લાવ્યા અનોખો ટ્વિસ્ટ

new twist in KBC 12 registration

એક તરફ, જ્યારે કૌન બનેગા કરોડપતિ સીઝન 12 ના ઓડિશન્સ ચાલી રહ્યા છે, બીજી તરફ, મેકર્સે રજિસ્ટ્રેશન ફરીથી ઓપન કરવાનો નિર્ણય કર્યો છે. આ ફક્ત સોની લિવ ઉપભોક્તાઓ માટે કરવામાં આવ્યું છે. 25 જૂનથી 3 જુલાઇ સુધીના પ્રશ્નોના નવા સેટની ઘોષણા કરવામાં આવશે. આ રાઉન્ડ પછી પસંદ થયેલ સ્પર્ધકોને ડિજિટલ ઓડિશન્સ માટે આમંત્રિત કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ