ન્યૂ લોન્ચ / TVS નું નવું Jupiter લોન્ચ, સ્માર્ટફોનની સાથે થશે કનેક્ટ, જાણો કિંમત

New TVS Jupiter Grande Edition With Smartphone Connectivity Launched

TVS એ પોતાના સૌથી પૉપ્યુલર સ્કૂટર Jupiter નું નવું ગ્રાન્ડ એડિશન લોન્ચ કર્યુ છે. નવા TVS Jupiter Grande Edition ની ખાસ વાત એવી છે કે, તેણે બ્લૂટૂથ કનેક્ટિવિટી ફિચર SmartXonnect આપવામાં આવ્યુ છે. આ સ્કૂટરની કિંમત 59900 રૂપિયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ