મોટર વ્હીકલ ઍક્ટ / ગુજરાતમાં વાહનચાલકો માટે આવ્યા રાહતના સમાચાર, આ નિયમો માટે તારીખો લંબાવાઈ

New Traffic Violation Fine in Gujarat: PUC and HSRP implementation date extended

કેન્દ્ર દ્વારા મોટર વ્હીકલ ઍક્ટ (સંશોધન) 2019ને 1લી સપ્ટેમ્બરથી લાગુ કરી દેવાયો છે. ત્યારે ગુજરાતે આ નિયમોને લાગુ કરવા માટે થોડો સમય લીધો હતો અને CM રૂપાણીએ 10 સપ્ટેમ્બરે બેઠક બાદ ગુજરાતમાં પણ 50 જેટલી કલમોમાં ફેરફાર કરી ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના દંડમાં ઘટાડાની જાહેરાત કરી હતી. અને નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુ પડશે તેમ પણ જણાવ્યું હતું. જો કે આ નિયમોમાં વાહનચાલકો માટે PUC અને HSRP નંબર પ્લેટને લઈને રાહતના સમાચાર આવ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ