રાજકોટ / મારી પાસે હેલ્મેટ ખરીદવાના પૈસા નથી તો તપેલીને હેલ્મેટ બનાવીઃ વૃદ્ધ

New traffic rules helmet utensil jetpur rajkot gujarat

રાજ્ય સરકાર દ્વારા આજથી રાજ્યમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને વાહનચાલકો મેમોના ડરથી લોકો નિયમનું પાલન કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટે હેલ્મેટની જગ્યાએ તપેલીનો ઉપયોગ કરતા બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એક વીડિયો રાજકોટનો છે જ્યારે બીજો વીડિયો જેતપુરનો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ