ઉંઘતી સરકાર / પ્રજાને બેવડો મારઃ ટ્રાફિક નિયમનો દંડ પણ ભરો, ડબલ ભાવે હેલમેટ ખરીદો

new traffic rules helmet sell double price shop in gujarat

ટ્રાફિકના નવા નિયમોને પગલે હેલમેટના વેપારી અને PUC કાઢનારાને બખ્ખા પડી ગયા છે. ડબલ ભાવે વેચાઈ રહેલા હેલમેટની ગુણવત્તા વીશે પણ પ્રશ્ન છે. તંત્રએ એ માટે કોઈ તકેદારી લીધી નથી.  PUC કઢાવવા મામલે પણ ઘાલમેલ થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વાહનચાલકોને કોઈપણ પ્રકારની રાહત આપવામાં નથી આવી. સરકારે પ્રજાને દંડના બદલામાં હેલમેટ આપવા જોઈએ એવા પણ વાહન ચાલકોએ આક્ષેપ કર્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x