ટ્રાફિક રૂલ્સ / નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા તો હવે ગયા સમજો, દંડ નહીં આ કાર્યવાહી થશે

new traffic rules for Tampering number plate

ટ્રાફિકના નવા નિયમો અમલી બનતાં જ આકરા દંડથી બચવા વાહનચાલકોએ ગતકડાં કરવાનાં ચાલુ કરી દીધાં છે. ટ્રાફિક નિયમના ભંગ બદલ આકરો દંડ ભરવો ન પડે તે માટે કેટલાક વાહનચાલકો તેમની એચએસઆરપી નંબર પ્લેટ સાથે ચેડાં કરતા જોવા મળતાં હોવાની વ્યાપક ફરિયાદો વિભાગને મળતાં આવા વાહનચાલકોના વાહનો સીધાં જપ્ત કરી લેવાનો આદેશ અપાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ