Ek Vaat Kau / ટ્રાફિક પોલીસ મેમો આપે તો આ રીતે તમે બચી શકો

કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે ઓગસ્ટ મહિનામાં મોટર વ્હીકલ રૂલ્સ બહાર પાડ્યા છે. જેમાં કેટલાક નિયમો ઇ-ચલણને લઈને પણ છે પરંતુ આ બધા નિયમોનું અમલીકરણ રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ માટે છે. ત્યારે આ નિયમોનું જો રાજ્ય સરકાર પાલન ન કરે તો આપણે ઘરે આવેલા મેમાને લઈને આપણે સરકારને પડકાર ફેંકી શકીએ છીએ. તો શું છે આ નિયમો તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો...

બ્રેકિંગ ન્યૂઝ