વૉર્નિંગ! / બાળકોમાં ફેલાતા ટોમેટો ફ્લૂએ વધાર્યું ટેન્શન: 80થી વધારે કેસ, શરીર પડે છે ફોડલીઓ

NEW THREAT Warning as new ‘tomato flu’ virus infects 82 children leaving them with painful blisters

દુનિયા આખી હજુ સુધી કોરોના વાયરસ સામે લડી રહી છે અને એમાંય મંકીપોકસ પાછો ફેલાઈ રહ્યો છે, સ્વાસ્થ્યને લઈને લોકોમાં આટલી જાગરૂકતા વધી હોવા છતાં નવી બીમારીઓ દેશની ચિંતા વધારી રહી છે, હવે ટોમેટો ફ્લૂએ ટેન્શન વધાર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ