ગાંધીનગર / શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, CBSE પેટર્ન મુજબ જ GSEBના શૈક્ષણિક સત્રની થશે શરૂઆત

new term will be start in April and summer vacation will be give after a month

રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવે એપ્રિલ મહિનાથી તમામ શાળાઓ માટે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. આ નવો નિયમ નવા શૈક્ષણિક વર્ષ 2020-2021થી લાગૂ કરવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ