સરળ ટેકનિક / ફોટો પાડીને WhatsApp પર ખબર પડી જશે કે મોતિયો છે કે નહીં, જાણો શું છે નવી જોરદાર ટેકનિક

new technology of cataract screening whatsapp chat bot

Cataract એટલેકે મોતિયાની જાણકારી લગાવવા માટે હવે એવી ટેકનિક આવી ગઇ છે, જેનાથી ચપટી વગાડતા ખબર પડી જાય કે તમને આ બિમારી છે કે નહીં. બસ એક WhatsApp પિક્ચર અને 1 મિનિટમાં આ ખબર પડી જશે કે તમારી આંખની રોશની ઓછી હોવાનુ કારણ મોતિયો છે કે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ