સુવિધા / કેન્દ્ર સરકારે CEIR પ્રોજેક્ટનો કર્યો પ્રારંભ, ખોવાયેલ અને ચોરાયેલ ફોન મળશે સરળતાથી

new technology ceir launched in india will get easily if mobile is stolen

દેશમાં સ્માર્ટફોન ચોરી થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઇ છે. જેને ધ્યાનમાં રાખીને ભારત સરકારે વેબ પોર્ટલને શરૂ કર્યું છે. જેમાં જો તમારો ફોન ખોવાઇ ગયો હોય અથવા ચોરી થયો હોય તો એ ફોનની સિસ્ટમ બ્લોક કરવામાં આવશે. જ્યારે IMEI નંબર અને સિમ બદલાશે તો પણ ડેટાબેસ સાથે જોડાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ