Video / અમદાવાદીઓની ઈ-મેમોથી બચવા નવી તરકીબ, કારચાલકે નંબરપ્લેટ પર જ લગાવ્યું કાર ગાર્ડ

અમદાવાદીઓ ઇ-મેમોથી બચવા લોકો નવી નવી તરકીબ અપનાવી રહ્યાં છે. જેમાં એક કાર ચાલકે નંબર પ્લેટ પર કાર ગાર્ડ લગાવીને બચવા માટે નવો નુસકો અપનાવ્યો છે. નંબર પ્લેટ ઢંકાઇ જતા મેમો આપવો મુશ્કેલ બને છે. ઇ-મેમોના કેમેરાથી બચવા લોકો નવા તિકડમ અપનાવી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ