કેબિનેટ / મોદી મંત્રીમંડળમાં જૂઓ કયા દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા

New Team Modi Leaves Out These Big Names

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બહુ જ સમજી વિચારીને પોતાનું મંત્રીમંડળ પસંદ કર્યું છે. દરેક વર્ગની ભાગીદારીનું આમાં સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમને લાગી રહ્યું હશે કે નવી સરકારનો ચેહરો પાંચ વર્ષ જૂના જેવો જ હશે. ભાજપના નેતાઓનો તર્ક છે કે જોશ ઉપર હોશ અને અનુભવોને પસંદગી આપવામાં આવી. પરંતુ આ વખતે કેટલાક એવા મોટા ચેહરા છે, જેમને મંત્રીમંડળમાં જગ્યા નથી મળી, જે ગત સરકારમાં મંત્રી હતા. કેટલાક નામો તો ચોંકાવનારા છે. કોણ છે એ દિગ્ગજો જેમનું આ વખતે મંત્રી પદ પરથી પત્તુ કપાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ