ફોર્મ / ઇન્કમટેક્સ રિટર્નને માટે આવ્યું નવું ફોર્મ, આપવી પડશે આ જાણકારી...

New tax return forms seek more information

ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું નવું ફોર્મ નોટિફાઇ કરી દીધું છે. નવા ફોર્મમાં ગત વર્ષની તુલનાએ વધુ જાણકારી આપવી પડશે. આઇટીઆર-૧ (સહજ) હવે માત્ર પગારદારો માટે રહી ગયું છે.  કંપનીના ડાયરેક્ટરો અને અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરનાર આ ફોર્મ ભરી શકશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ