ચેતવણી / કોરોના બીમારીમાં આ નવા લક્ષણો ઉમેરાયા; જો તમને દેખાય તો તરત ચેતજો

New symptoms of covid 19 added in the list

કોરોના વાયરસ આવ્યો ત્યારથી તેનું રૂપ બદલાતું ગયું છે. થોડા થોડા સમયના અંતરે કોરોનાનાં લક્ષણોમાં ફેરફાર થતા રહ્યા છે. પહેલાં સામાન્ય તાવ, કફ અને શ્વાસની તકલીફથી તે ઓળખાતો હતો. ત્યારબાદ સૂંઘવાની અને સ્વાદ ન અનુભવવા જેવાં લક્ષણો જોવા મળ્યાં. પછી ચામડી પર ચકામાં દેખાય તો તેને પણ કોરોના વાયરસનું એક લક્ષણ માનવામાં આવ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ